HTAT 2013 સંપૂર્ણ પેપર સોલ્યુશન (150 પ્રશ્નો) | Official Answer Key
HTAT 2013 સંપૂર્ણ પેપર સોલ્યુશન
150 પ્રશ્નો અને સચોટ જવાબો (ઓફિશિયલ આન્સર કી મુજબ)
પ્રશ્ન 1
ITBPF નું પુરું નામ કયું ?
જવાબ:
ઈન્ડો તિબેટન બોર્ડર પોલિસ ફોર્સ
પ્રશ્ન 2
નીચેના ચાર ધામોને પૂર્વથી પશ્ચિમની દિશામાં ક્રમશઃ ગોઠવો.
(1) કેદારનાથ (2) બદ્રિનાથ (3) ગંગોત્રી (4) યમનોત્રી
(1) કેદારનાથ (2) બદ્રિનાથ (3) ગંગોત્રી (4) યમનોત્રી
જવાબ:
2-1-3-4
પ્રશ્ન 3
“અધોગતિનું મૂળઃ વર્ણવ્યવસ્થા” તથા “શિવાજીની શૌર્યગાથા” પુસ્તકોના સર્જક કોણ છે ?
જવાબ:
સ્વામી સચ્ચિદાનંદ
પ્રશ્ન 4
નીચે પૈકી કઈ ક્રિયા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરીયાત રહેતી નથી ?
જવાબ:
SMS
પ્રશ્ન 5
પૂર અન્વયે જન સમુદાયને પુર આવ્યા પહેલાં તકેદારી માટે કઈ બાબત સુસંગત નથી?
જવાબ:
જો તરતા ના આવડતું હોય તો પણ પાણીમાં જઈ લોકોને-પશુઓને બચાવવા.
પ્રશ્ન 6
ઇન્સ્યૂલિન શું છે?
જવાબ:
હોર્મોન
પ્રશ્ન 7
યુનો દ્વારા વર્ષ 2013 ને આંતરરાષ્ટ્રીય ક્વિનોઆ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ક્વિનોઆ શું છે ?
જવાબ:
એક અનાજ
પ્રશ્ન 8
નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે ?
જવાબ:
સાતપુડા
પ્રશ્ન 9
બોલેલા શબ્દોને ટાઈપમાં લખવાના યંત્રને શું કહે છે ?
જવાબ:
ડિક્ટાફોન
પ્રશ્ન 10
નર્મદા સરદાર સરોવર બંધ પાસે મૂકાવનાર સરદાર પટેલના સ્ટેચ્યુનું સિમ્બોલિક નામ શું છે?
જવાબ:
સ્ટેચ્યુ ઓફ યુનિટિ
પ્રશ્ન 11
પુરી કયા રાજ્યનું પ્રસિદ્ધ તીર્થ છે ?
જવાબ:
ઓરિસ્સા
પ્રશ્ન 12
નીચેનામાંથી કઈ નીતિ વર્ષ 2013 માં જાહેરાત કરી છે?
જવાબ:
રાષ્ટ્રીય બાલ નીતિ 2013
પ્રશ્ન 13
મિસ ઇન્ડિયા -2013 નો ખિતાબ જીતનાર નવનીત કૌર કયા રાજ્યની છે ?
જવાબ:
હરિયાણા તથા પંજાબ બંને જવાબ માન્ય છે.
પ્રશ્ન 14
લીલાવતી ગ્રંથ શેની સાથે સંકળાયેલ છે?
જવાબ:
ગણિત
પ્રશ્ન 15
ફફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે?
જવાબ:
સુરખાબ
પ્રશ્ન 16
ટાઈટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું?
જવાબ:
એટલાન્ટિક મહાસાગર
પ્રશ્ન 17
ભારતના મુખ્ય ચૂંટણી કમીશ્નર કોણ છે ?
જવાબ:
શ્રી જ્ઞાનેશ કુમાર
પ્રશ્ન 18
વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા?
જવાબ:
સિરીમાઓ ભંડારનાઈકે
પ્રશ્ન 19
દેશના ખૂણે-ખૂણામાં ચલાવાત સ્વચ્છતા આંદોલન ‘નિર્મળ ભારત’ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કઈ અભિનેત્રીને નિયુક્ત
કરવામાં આવી છે ?
કરવામાં આવી છે ?
જવાબ:
વિદ્યાબાલન
પ્રશ્ન 20
ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં સંસ્કૃત શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે ?
જવાબ:
ધોરણ - 6
પ્રશ્ન 21
ધોરણ - 6 થી 8 નાં અંગ્રેજી પાઠયપુસ્તકોનું નિર્માણ કઈ સંસ્થા કરે છે ?
જવાબ:
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ.
પ્રશ્ન 22
આઈ.આઈ.ટી.ઈ.નું પૂરું નામ શું છે ?
જવાબ:
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન. તથા ઇન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનીકલ એજ્યુકેશન. બંને જવાબ માન્ય છે.
પ્રશ્ન 23
ઘરશાળા સંસ્થા - ભાવનગર સાથે કયા કેળવણીકારનું નામ સંકળાયેલું છે?
જવાબ:
હરભાઈ ત્રિવેદી
પ્રશ્ન 24
ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?
જવાબ:
ચક્રવર્તી રાજગોપાલાચારી
પ્રશ્ન 25
ભારતનો સૌથી લાંબો ધોરી માર્ગ કયો છે ?
જવાબ:
ધોરીમાર્ગ7 : વારાણસીથી કન્યાકુમારી
પ્રશ્ન 26
રાજ્ય પરીક્ષા બોર્ડ નીચે પૈકી કઈ પરીક્ષાનું આયોજન કરતું નથી ?
જવાબ:
પ્રખરતા શોધ પરીક્ષા
પ્રશ્ન 27
નીચે પૈકી કયો હોદ્દો શિક્ષણ વિભાગમાં અસ્તિત્વ ધરાવતો નથી ?
જવાબ:
સચિવ, માધ્યમિક શિક્ષણ
પ્રશ્ન 28
RIMC (રાષ્ટ્રિીય ઈન્ડિયન મિલિટરી કૉલેજ) માટે નીચે પૈકી કયું ખોટું છે ?
જવાબ:
ગુજરાત રાજ્ય માટે 5 બેઠકો ફાળવેલ છે.
પ્રશ્ન 29
સાહસ-શૌર્ય, તબીબી અને સેવા/ જાહેર સુખાકારી ક્ષેત્રે કોઈપણ પ્રકારનો બદલો કે વળતર મેળવવાની આશા રાખ્યા વિના
માત્ર માનવ સમાજ સેવાના ઉદ્દેશથી નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વ્યક્તિને ઍવોર્ડ માટે અરજી
ફોર્મ જિલ્લાની કઈ કચેરીએથી પ્રાપ્ત થાય છે ?
માત્ર માનવ સમાજ સેવાના ઉદ્દેશથી નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વ્યક્તિને ઍવોર્ડ માટે અરજી
ફોર્મ જિલ્લાની કઈ કચેરીએથી પ્રાપ્ત થાય છે ?
જવાબ:
જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી
પ્રશ્ન 30
NTSE અનેNMMS ની રાષ્ટ્રીય સ્કોલરશીપ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવો જોઈએ?
જવાબ:
NTSE માટે ધો. - 10, NMMS માટે ધો.-8
પ્રશ્ન 31
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા તથા વહીવટને સુચારૂ બનાવવા તાજેતરમાં કયો ઉત્તમ નિર્ણય જાહેર કર્યો છે?
જવાબ:
તાલુકા કક્ષાએ તાલુકા કેળવણી નિરીક્ષકની જગ્યા હવે તાલુકા શિક્ષણાધિકારી વર્ગ-2 ની થશે.
પ્રશ્ન 32
પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થતો નથી ?
જવાબ:
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
પ્રશ્ન 33
RTE ની કઈ કલમ બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ ફરમાવે છે?
જવાબ:
કલમ 17
પ્રશ્ન 34
ડેટમ ગ્રાન્ટ એટલે ?
જવાબ:
રોજબરોજના કન્ટીજન્સી ગ્રાન્ટ
પ્રશ્ન 35
વાચનશિક્ષણ પ્રવેશની કઈ પદ્ધતિ વિશેષ લાભદાયી છે ?
જવાબ:
શબ્દ પદ્ધતિ
પ્રશ્ન 36
RTE એક્ટ 2009 મુજબ શિક્ષક માટે અઠવાડિયા દીઠ કામકાજના ઓછામાં ઓછા (તૈયારી સહિતના) કેટલા કલાક નિયત
થયેલ છે ?
થયેલ છે ?
જવાબ:
45
પ્રશ્ન 37
ગુજરાતના શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાં કન્યા શિક્ષણને ઉત્તેજના આપવા માટે નીચે પૈકી કયો કાર્યક્રમ અમલમાં છે?
જવાબ:
એન.પી.ઈ.જી.ઈ.એલ.
પ્રશ્ન 38
શિક્ષક સમર્થન જૂથ, પીઅર લર્નિંગ, માઈલ સ્ટોન, સ્વ અધ્યયન જૂથ આ નીચે પૈકી કયા કાર્યક્રમને લાગુ પડે છે?
જવાબ:
પ્રજ્ઞા પ્રોજેક્ટ
પ્રશ્ન 39
RTE (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ -2009) સંદર્ભે નીચે પૈકી શું સાચુ છે?
જવાબ:
કુલ પ્રકરણ 7, કલમો -38
પ્રશ્ન 40
“હું કંઈ દારિદ્રયનું સ્તોત્ર ગાવા માગતો નથી, પણ વૈભવના ઠઠારા કરતાં સાદાઈનું મૂલ્ય વધારે છે.’” - આ વિધાન કોનું છે?
જવાબ:
રવિન્દ્રનાથ ટાગોર
પ્રશ્ન 41
“ગુજરાત રાજ્યમાં શાળાઓમાં કાર્યરત શિક્ષક/શિક્ષિકાઓ તથા સંચાલકો દ્વારા અત્યાર સુધી થયેલા નવાચારો/ઈનોવેશનનું
દસ્તાવેજીકરણ કરીને સંગ્રહ તૈયાર કરવો, પ્રમાણિત કરવો.” – આ કામ થયેલ કરાર મુજબ કઈ સંસ્થા કરે છે?
દસ્તાવેજીકરણ કરીને સંગ્રહ તૈયાર કરવો, પ્રમાણિત કરવો.” – આ કામ થયેલ કરાર મુજબ કઈ સંસ્થા કરે છે?
જવાબ:
RJMCEI - IIMA
પ્રશ્ન 42
તિજોરી કચેરી (ટ્રેઝરી ઓફિસ) અને ઉપાડ અધિકારી વચ્ચેની નાણાકીય કામગીરીની ઓનલાઈન સિસ્ટમ કઈ છે ?
જવાબ:
IFMS
પ્રશ્ન 43
પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત એક યુનિટ દીઠ ધો. 1 થી 4 ધોરણની સપ્તરંગી પ્રવૃત્તિ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ?
જવાબ:
8000
પ્રશ્ન 44
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાનું સંચાલન રાજ્ય કક્ષાએથી કઈ કચેરી તરફથી થાય છે ?
જવાબ:
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
પ્રશ્ન 45
પ્રાથમિક શાળાઓના સંદર્ભે BRC → CRC વ્યવસ્થા છે. માધ્યમિક શાળાઓના સંદર્ભે SVS → ?
જવાબ:
QDC
પ્રશ્ન 46
સૂચના: એક સી.આર.સી.ની શાળાઓમાં ભણતાં બાળકોની સંખ્યા તથા જે તે ગામનાં 6 થી 14 વર્ષનાં બાળકોની સંખ્યાના આધારે 46 થી 50 ના જવાબો આપો.
આ સી.આર.સી.નો જી.ઈ.આર. કેટલો થાય?
જવાબ:
109
પ્રશ્ન 47
આ સી.આર.સી. નો કુમારનો એન.ઈ. આર. કેટલો થાય?
જવાબ:
97
પ્રશ્ન 48
આ સી.આર.સી.માં સૌથી વધુજી.ઈ.આર. ધરાવતી શાળા કઈ છે ?
જવાબ:
શાળા નં. -5
પ્રશ્ન 49
આ સી.આર.સી.માં સૌથી ઓછો એન.ઈ. આર. ધરાવતી શાળા કઈ છે ?
જવાબ:
શાળા નં. -1
પ્રશ્ન 50
નામાંકનની દૃષ્ટિએ સૌથી સારી શાળા કઈ કહેવાય ?
જવાબ:
શાળા નં. -4
પ્રશ્ન 51
Δ + Ο = ☐
☐ + ☐ = ΔΔΔΔΔΔΔΔΔΔ
? + Ο = ΔΔΔΔΔΔΔΔ
? =.......
☐ + ☐ = ΔΔΔΔΔΔΔΔΔΔ
? + Ο = ΔΔΔΔΔΔΔΔ
? =.......
જવાબ:
◻ (ચોરસ)
પ્રશ્ન 52
જવાબ:
તમામ જવાબ માન્ય
પ્રશ્ન 53
એક ટેબલ ઉપર પાંચ પુસ્તકો છે. જેમાં ગણિત અને હિન્દીના પુસ્તકો અંગ્રેજીના પુસ્તકોની ઉપર છે પરંતુ વિજ્ઞાનના પુસ્તકની
નીચે છે. ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો ગુજરાતીના પુસ્તકની નીચે છે જ્યારે હિન્દીના પુસ્તકની ઉપર છે તો સૌથી ઉપર, વચ્ચે
અને નીચે કયા પુસ્તકો હશે?
નીચે છે. ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો ગુજરાતીના પુસ્તકની નીચે છે જ્યારે હિન્દીના પુસ્તકની ઉપર છે તો સૌથી ઉપર, વચ્ચે
અને નીચે કયા પુસ્તકો હશે?
જવાબ:
ગુજરાતી, ગણિત, અંગ્રેજી
પ્રશ્ન 55
ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં પ્રારંભીક મેચ તા. 25 જાન્યુઆરી 2012 ના રોજ હતી અને તેની ફાઈનલ મેચ3 માર્ચના રોજ
હતી, તો ટુર્નામેન્ટ કુલ કેટલા દિવસ ચાલી હશે?
હતી, તો ટુર્નામેન્ટ કુલ કેટલા દિવસ ચાલી હશે?
જવાબ:
39
પ્રશ્ન 57
માતા અને દિકરી રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને રાખડી બાંધવા રાહ જુએ છે. ગાડીમાંથી બે જણ આવ્યા, માતાએ તેના
ભાઈને રાખડી બાંધી, દિકરીએ તેના ભાઈને રાખડી બાંધી તો ગાડીમાં આવનાર બન્ને વ્યક્તિ વચ્ચે શું સંબંધ હશે?
ભાઈને રાખડી બાંધી, દિકરીએ તેના ભાઈને રાખડી બાંધી તો ગાડીમાં આવનાર બન્ને વ્યક્તિ વચ્ચે શું સંબંધ હશે?
જવાબ:
મામા - ભાણેજ
પ્રશ્ન 58
100 મીટરની લંબાઈના ચોરસ જમીનના પ્લોટની કિંમત રૂા. 1,00,000 હોય તો તેમાંથી50 મીટરની લંબાઈનો ચોરસ પ્લોટ
ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે ?
ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે ?
જવાબ:
25,000
પ્રશ્ન 59
દર્શાવેલ આકૃતિમાં કયા બે અંકો અદલ બદલ કરવામાં આવે તો તેના આડા-ઉભા અને ત્રાંસા ખાનાઓનો સરવાળા સરખા થાય?
જવાબ:
5, 6
પ્રશ્ન 60
RMSA કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ અભિયાન છે?
જવાબ:
માધ્યમિક
પ્રશ્ન 61
પ્રખરતાશોધ ધોરણ-9 ની પરીક્ષામાં કયા વિષયનો સમાવેશ થતો નથી?
જવાબ:
સામાજિક વિજ્ઞાન
પ્રશ્ન 62
નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો ?
જવાબ:
અમેરિકા
પ્રશ્ન 63
જહોન ડ્યૂઈની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ કઈ?
જવાબ:
પ્રોજેક્ટ પદ્ધતિ
પ્રશ્ન 64
ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું?
જવાબ:
પ્રયોગકાર્યનું અમલીકરણ
પ્રશ્ન 65
वर्ष 1905 ...... अने... એ બુદ્ધિકસોટીની રચના કરી.
જવાબ:
આલ્ફ્રેડ બિને, થિયોડોર સાયમન
પ્રશ્ન 66
મનોવલણો ............. હોય છે.
જવાબ:
કાયમી
પ્રશ્ન 67
એટલે સમષ્ટિનાં અમુક એકમનો ભાગ.
જવાબ:
નિદર્શ
પ્રશ્ન 68
એક શિક્ષિકા છે જે પોતાના પતિ પર ઘરે ગુસ્સે થયેલ હોય ત્યારે રસ્તામાં મળતા તેના વિદ્યાર્થીઓ સાથેનું તેનુ વર્તન ઉદ્ધતાઈભરેલું
હોય છે.
હોય છે.
જવાબ:
સ્થાનાંતર
પ્રશ્ન 69
ફ્રોઈડ પ્રક્ષેપણને એક ........... તરીકે ગણે છે.
જવાબ:
બચાવ પ્રયુક્તિ
પ્રશ્ન 70
“લીંબુ મીઠા” અને “દ્રાક્ષ ખાટી” આ બચાવ પ્રયુક્તિને ............ કહેવામાં આવે છે.
જવાબ:
યૌક્તિકીકરણ
પ્રશ્ન 71
ગણિતના નિયમો તારવવા કઈ પદ્ધતિ પ્રયોજાય છે?
જવાબ:
આગમન - નિગમન
પ્રશ્ન 72
અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે ?
જવાબ:
સ્કીનર
પ્રશ્ન 73
“મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા” – આ વિધાન કઈ બચાવ
પ્રયુક્તિ દર્શાવે છે?
પ્રયુક્તિ દર્શાવે છે?
જવાબ:
પ્રક્ષેપણ
પ્રશ્ન 74
સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે ?
જવાબ:
બૌધ્ધિક વિકાસ
પ્રશ્ન 75
“સસલીબેને સેવ બનાવી સસલો જમવા બેઠો' - આ ગીતનો ઉપયોગ શું શીખવવા માટે કરશો ?
જવાબ:
સાત વારનાં નામ
પ્રશ્ન 76
એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ24000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને
કેટલા વોટ મળ્યા હશે ?
કેટલા વોટ મળ્યા હશે ?
જવાબ:
9600
પ્રશ્ન 77
1 ग्रोस = ... નંગ.
જવાબ:
12, 144 (બંને)
પ્રશ્ન 78
72.817 માં 8 ની સ્થાન કિંમત કેટલી?
જવાબ:
810
પ્રશ્ન 79
11 1425 નું વર્ગમૂળ કેટલું?
જવાબ:
3 25
પ્રશ્ન 80
0.1 ને 8 વડે ભાગતાં શું જવાબ આવે ?
જવાબ:
0.0125
પ્રશ્ન 81
એક ઘન સે.મી. બરાબર કેટલા મિલિલીટર ?
જવાબ:
1 મિલિલીટર
પ્રશ્ન 82
P = { x / x એ 2 થી નાની અવિભાજય સંખ્યા, x ∈ N } હોય તો P એ....
જવાબ:
ખાલી ગણ છે
પ્રશ્ન 83
એક નળાકારનું ઘનફળ મહત્તમ વધારવા કોઈ પણ એક માપમાં એક એકમ ઉમેરવાનો હોય તો તે માટે નીચેના પૈકી શું કરવું
જોઈએ ?
જોઈએ ?
જવાબ:
ત્રિજયામાં એક એકમ ઉમેરવો જોઈએ.
પ્રશ્ન 84
ઓર્ડર ચેક અંગે સાચું શું?
જવાબ:
આ ચેક ડિમાન્ડ ડ્રાફટ જેવો છે.
પ્રશ્ન 85
ભાગાકારની ક્રિયામાં શેષ અંગે સાચું શું?
જવાબ:
શેષ હંમેશાં ભાજક કરતાં નાની હોય છે.
પ્રશ્ન 86
કોઈ એક રકમનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાત રૂા. 4 હોય તો તે રકમ કઈ હશે?
જવાબ:
400
પ્રશ્ન 87
વિરમભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે, રમેશભાઈ તે જ માપનો ખાડો8 દિવસમાં ખોદે છે, તો બંનેને ભેગા મળી5 ખાડા
ખોદતાં કેટલા દિવસ લાગશે ?
ખોદતાં કેટલા દિવસ લાગશે ?
જવાબ:
24 દિવસ
પ્રશ્ન 88
માતાની ઉંમર પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતાં 8 વર્ષ વધુ છે, પિતાની ઉંમર માતા કરતાં4 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર6 વર્ષ
હોય તો પિતાની ઉંમર કેટલી હશે?
હોય તો પિતાની ઉંમર કેટલી હશે?
જવાબ:
30 વર્ષ
પ્રશ્ન 89
એક વાહન 45 કિ.મી./કલાક અને બીજુ વાહન 50 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો2 દિવસને અંતે બંને
વચ્ચે કેટલું અંતર હશે?
વચ્ચે કેટલું અંતર હશે?
જવાબ:
240 કિ.મી.
પ્રશ્ન 90
એક સંખ્યા 123A567 ને 11 વડે નિઃશેષ ભાગી શકાય છે તો A ની કીંમત કેટલી હશે?
જવાબ:
8
પ્રશ્ન 91
He has been playing _____ tea break.
જવાબ:
since
પ્રશ્ન 92
Give the plural from the 'leaf'
જવાબ:
leaves
પ્રશ્ન 93
Sit here _____ I come back.
જવાબ:
until
પ્રશ્ન 94
Find out the most nearly word the opposite in meaning of the word given kindliness.
જવાબ:
cruelty
પ્રશ્ન 95
Generally honesty _____ from the heart.
જવાબ:
comes
પ્રશ્ન 96
I found my lost mobile phone when I _____ in the staff room.
જવાબ:
entered
પ્રશ્ન 97
I saw a man and a woman in AGORA MALL yesterday. _____ woman was slim and tall. _____ man was fat and short.
જવાબ:
The, The
પ્રશ્ન 98
Nayana won't marry _____ she finds someone rich and handsome.
જવાબ:
until
પ્રશ્ન 99
Select the combination of numbers so that letters arranged accordingly will form a meaningful word. GTAENM (123456)
જવાબ:
631542
પ્રશ્ન 100
'દાણાદાર' માટે અંગ્રેજીમાં નીચે પૈકી કયો શબ્દ પસંદ કરી શકાય ?
જવાબ:
granular
પ્રશ્ન 101
Choose the correct sentence.
જવાબ:
The shadow follows the child everywhere.
પ્રશ્ન 102
નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ સાચો છે ?
જવાબ:
Miscellaneous
પ્રશ્ન 103
Identify the assertive sentence.
જવાબ:
The flowers are very colourful.
પ્રશ્ન 104
Choose the past participle of 'to go'.
જવાબ:
gone
પ્રશ્ન 105
Select odd one from the following
જવાબ:
Ball
પ્રશ્ન 106
'ચા'ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે?
જવાબ:
પ્રથમ તથા બીજા બંને જવાબ માન્ય
પ્રશ્ન 107
હિન્દ મહાસાગરનો સૌથી મોટો દ્વીપ કયો ?
જવાબ:
મડાગાસ્કર
પ્રશ્ન 108
ભારતમાં સૌ પ્રથમ રેલવે ઈ.સ. 1853 માં કયા વિસ્તારમાં શરૂ થઈ હતી ?
જવાબ:
મુંબઈથી થાણા
પ્રશ્ન 109
1857 ના વિપ્લવમાં જોડાયેલા ન હતા.
જવાબ:
હર્ષવર્ધન
પ્રશ્ન 110
નીચેનામાંથી કયું કાગળ ઉદ્યોગનું કેન્દ્ર છે ?
જવાબ:
ટીટા ઘર
પ્રશ્ન 111
રાજા હર્ષવર્ધનના દરબારમાં કયા કવિ હતા ?
જવાબ:
બાણભટ્ટ
પ્રશ્ન 112
ભારતના બંધારણ વિશે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?
જવાબ:
તમામ જવાબ માન્ય
પ્રશ્ન 113
જંતુનાશક દવાઓ, વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગમાં કયું ખનીજ વપરાય છે?
જવાબ:
મેંગેનીઝ
પ્રશ્ન 114
ગુપ્તવંશમાં થઈ ગયેલ પ્રખર ગણિતશાસ્ત્રીનું નામ શું હતું?
જવાબ:
વરાહમિહિર તથા આર્યભટ્ટ બંને જવાબ માન્ય
પ્રશ્ન 115
“કરેંગે યા મરેંગે' સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?
જવાબ:
હિંદ છોડો
પ્રશ્ન 116
પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે.
જવાબ:
પરિક્રમણ ગતિ
પ્રશ્ન 117
પ્રકાશવર્ષ એટલે ?
જવાબ:
પ્રકાશના કિરણોએ એકવર્ષમાં કાપેલ અંતર
પ્રશ્ન 118
બ્રેડ બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે?
જવાબ:
યીસ્ટ
પ્રશ્ન 119
“બેરીબેરી' કયા વિટામીનની ઉણપથી થાય છે?
જવાબ:
બી
પ્રશ્ન 120
ઈલેક્ટ્રીક વાયરનું રેણ (સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે?
જવાબ:
લેડ + ટીન
પ્રશ્ન 121
એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. દૂર
રચાય ?
રચાય ?
જવાબ:
20 સે.મી.
પ્રશ્ન 122
કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે?
જવાબ:
લંબમજ્જા
પ્રશ્ન 123
સ્નેલનો નિયમ શાના માટે છે ?
જવાબ:
પ્રકાશનું વક્રીભવન
પ્રશ્ન 124
મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે ?
જવાબ:
જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે
પ્રશ્ન 125
મૃગ તારાજૂથ કયા સમયગાળા દરમિયાન આકાશમાં દેખાય છે ?
જવાબ:
ડિસેમ્બરથી ફેબ્રુઆરી
પ્રશ્ન 126
“એક જ દે ચિનગારી” - પ્રાર્થનાની રચના કોણે કરી છે?
જવાબ:
હરિહર પ્રાણશંકર ભટ્ટ
પ્રશ્ન 127
‘ઈર્શાદ' ઉપનામ ધારણ કરનાર.
જવાબ:
ચીનુ મોદી
પ્રશ્ન 128
“HTAT પરીક્ષામાં વાંચશો તો પાસ થશો.’ – વાક્યમાં ‘તો’ શું છે ?
જવાબ:
સંયોજક અને નિપાત બંને જવાબ માન્ય
પ્રશ્ન 129
સાચી જોડણી કઈ છે ?
જવાબ:
ઊર્ધ્વગામી
પ્રશ્ન 130
આજે એક તજજ્ઞ આવ્યા હતા. _____ કહ્યું કે બાળકો _____ છોડ જેવાં છે. શિક્ષકે માળીની જેમ _____ જતન કરવાનું છે.
જવાબ:
તેમણે, કુમળા, તેમનું
પ્રશ્ન 131
બાળકોનું આ કામ મારે અવશ્ય કરી આપવું પડશે. આ વાક્યમાં ‘અવશ્ય' કયું વિશેષણ છે ?
જવાબ:
અભિગમવાચક ક્રિયાવિશેષણ
પ્રશ્ન 132
નીચેનામાંથી જુદો પડતો શબ્દ કયો છે?
જવાબ:
પાણિ
પ્રશ્ન 133
“રખે ભાણેજ ન મરે કૃષ્ણ કીધો વિચાર': અલંકાર ઓળખાવો.
જવાબ:
ઉત્પ્રેક્ષા
પ્રશ્ન 134
‘બોલે તેના બોર વેચાય'ની સમાનાર્થી કહેવત કઈ છે?
જવાબ:
માગ્યા વિના મા પણ ન પીરસે
પ્રશ્ન 135
‘ગલ્લાં તલ્લાં' કેવો શબ્દ છે ?
જવાબ:
દ્વિરુક્ત
પ્રશ્ન 136
भाववाचक संज्ञा बताईये.
જવાબ:
वात्सल्य
પ્રશ્ન 137
अनुलेखन का मुख्य उद्देश्य क्या है ?
જવાબ:
वर्णसुधार
પ્રશ્ન 138
'श' का उच्चारण _____ है।
જવાબ:
तालव्य
પ્રશ્ન 139
'इदगाह' किस लेखक की अमर कहानी है ?
જવાબ:
प्रेमचंद
પ્રશ્ન 140
'विपन्न' शब्द का अर्थ -
જવાબ:
संकटग्रस्त
પ્રશ્ન 141
સાત વાગીને ત્રીસ મિનિટ વાક્યને સંસ્કૃતમાં કઈ રીતે લખાય ?
જવાબ:
सार्धसप्तवादनम्
પ્રશ્ન 142
કીડીને સંસ્કૃતમાં શું કહેવાય ?
જવાબ:
पिपीलिका
પ્રશ્ન 143
આપેલાં વાક્યોમાંથી સાચું વાક્ય કયું છે ?
(अ)- सुधा वृक्षाय जलं ददाति ।
(ब) - सुधा जलेन वृक्षं सिज्यनि ।
(अ)- सुधा वृक्षाय जलं ददाति ।
(ब) - सुधा जलेन वृक्षं सिज्यनि ।
જવાબ:
(૩૭) સાચું છે.
પ્રશ્ન 144
माता पुत्रं अभाषत ।
જવાબ:
कुपिता
પ્રશ્ન 145
बालः फलं ददाति । वाड्यनुं जडुवयन थशे ?
જવાબ:
बालाः फलानि ददति ।
પ્રશ્ન 146
વોલીબોલમાં અવેજીની સંખ્યા કેટલી હોય છે ?
જવાબ:
6
પ્રશ્ન 147
કબડ્ડીના મેદાનનું માપ કેટલું હોય છે ?
જવાબ:
12.5 મીટર લાંબુ 10 મીટર પહોળું, 15.5 મીટર લાંબુ અને 6 મીટર પહોળું (બંને)
પ્રશ્ન 148
માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટમાંના લખાણની કોઈ એક લાઈનને ઘાટું કરવા તેમજ તેની નીચે લાઈન કરવા માટે
નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય?
નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય?
જવાબ:
કન્ટ્રોલ બી, કન્ટ્રોલ યુ
પ્રશ્ન 149
એક્સેલ ફાઈલમાં આપેલ પાંચ કોલમ પાંચ હારના કોઠાના કોઈ એક કોલમનો સરવાળો કરવા માટે કઈ ફોર્મ્યુલા સાચી છે?
જવાબ:
=Sum(C1:C5)
પ્રશ્ન 150
જગવિખ્યાત ચિત્ર - ‘મોનાલીસા'ના ચિત્રકાર કોણ છે ?
જવાબ:
લિયોનાર્ડો ડા વિન્સી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો