Dhoran 8 English Blueprint Question 6 (EN811) | Complete the Dialogues MCQ
ધોરણ 8 અંગ્રેજી | Unit 3 | Blueprint Question 6 (EN811) Choose the correct options and complete the dialogues. નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષક મિત્રો, 'Exam Guru' બ્લોગ પર તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી માસની ત્રિમાસિક કસોટી અને નવી બ્લૂ પ્રિન્ટ મુજબ, પ્રશ્ન ક્રમાંક 6 માં EN811 અધ્યયન નિષ્પત્તિ આધારિત ડાયલોગ (સંવાદ) પૂર્ણ કરવાના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નમાં એક સંવાદ આપેલો હોય છે જેમાં એક વાક્ય કે શબ્દ ખૂટતો હોય છે, જે તમારે વિકલ્પોમાંથી પસંદ કરવાનો હોય છે. અહીં Unit-3 (Ah! Oh! Ouch!) અને ત્રિમાસિક કસોટીની પેપર સ્ટાઈલ ના આધારે 40 ઇન્ટરેક્ટિવ MCQ પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વ્યાકરણ (Can, May, Should) અને પાઠના સંવાદોનો સમાવેશ થાય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો અને તૈયારી પાકી કરો!