English Course: Word Families with Gujarati Meaning - Set 21
"આજના ઇંગ્લિશ કોર્સના બીજા સેશનમાં આપણે 'ot', 'ice', 'ank', 'ump', 'ay'જેવા શબ્દ પરિવારો શીખીશું.નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અનેતેનો ગુજરાતી અર્થ સમજો."
🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'o'
'ot' words family
o + t = ot
ઑટ
c
d
h
l
n
p
r
g
sp
ot
ઑટ
cot
(ખાટલો)
dot
(ટપકું)
hot
(ગરમ)
lot
(ઘણું)
not
(નહીં)
pot
(માટલું/વાસણ)
rot
(સડવું)
got
(મળ્યું)
spot
(જગ્યા/ડાઘ)
Long 'i'
'ice' words family
i + c + e = ice
આઇસ
d
m
n
r
v
pr
sl
sp
tw
ice
આઇસ
dice
(પાસો)
mice
(ઉંદરો)
nice
(સરસ)
rice
(ચોખા)
vice
(ખરાબ ટેવ)
price
(કિંમત)
slice
(કાપલી/ચીરી)
spice
(મસાલો)
twice
(બે વાર)
Short 'a'
'ank' words family
a + n + k = ank
ઍન્ક
b
t
r
s
bl
cr
dr
pl
fl
ank
ઍન્ક
bank
(બેંક/કિનારો)
tank
(ટાંકી)
rank
(ક્રમ/હોદ્દો)
sank
(ડૂબી ગયું)
blank
(ખાલી)
crank
(હેન્ડલ/તરંગી)
drank
(પીધું)
plank
(પાટિયું)
flank
(પડખું)
Short 'u'
'ump' words family
u + m + p = ump
અમ્પ
b
d
j
l
p
pl
sl
st
cl
ump
અમ્પ
bump
(ટેકરો/અથડાવું)
dump
(કચરો નાખવો)
jump
(કૂદકો મારવો)
lump
(ગાંઠ)
pump
(પંપ)
plump
(ભરાવદાર)
slump
(ઘટાડો)
stump
(ઝાડનું થૂંઠું)
clump
(ઝુંડ)
Long 'a'
'ay' words family
a + y = ay
એ
b
d
h
l
m
p
s
pl
tr
ay
એ
bay
(અખાત)
day
(દિવસ)
hay
(સૂકું ઘાસ)
lay
(મૂકવું)
may
(શક્યતા/મે મહિનો)
pay
(ચૂકવવું)
say
(કહેવું)
play
(રમવું)
tray
(થાળી/ટ્રે)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો