English Course: Word Families with Gujarati Meaning - Set 4
"આજના ઇંગ્લિશ કોર્સના બીજા સેશનમાં આપણે 'ill', 'ock', 'ank', 'ump', 'ice' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."
🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'i'
'ill' words family
i + l + l = ill
इल
b
f
h
k
m
p
t
w
st
ill
ઇલ
bill
(બિલ/બીલ)
fill
(ભરવું)
hill
(ટેકરી)
kill
(મારી નાખવું)
mill
(ઘંટી/મિલ)
pill
(ગોળી/દવા)
till
(જ્યાં સુધી)
will
(ઇચ્છા)
still
(હજુ પણ)
Short 'o'
'ock' words family
o + c + k = ock
ऑक
d
l
m
r
s
bl
cl
fl
kn
ock
ઓક
dock
(ગોદી/બંદર)
lock
(તાળું)
mock
(મજાક ઉડાવવી)
rock
(પથ્થર/ખડક)
sock
(મોજું)
block
(અવરોધ)
clock
(ઘડિયાળ)
flock
(ટોળું/પક્ષીઓનું)
knock
(ખટખટાવવું)
Short 'a'
'ank' words family
a + n + k = ank
ऐंक
b
l
r
s
t
y
bl
cr
fr
ank
એન્ક
bank
(બેંક/કિનારો)
lank
(લાંબુ અને પાતળું)
rank
(પદ/હોદ્દો)
sank
(ડૂબી ગયું)
tank
(ટાંકી)
yank
(આંચકો મારી ખેંચવું)
blank
(ખાલી)
crank
(હાથો/ચીડિયું)
frank
(ખુલ્લા દિલનું)
Short 'u'
'ump' words family
u + m + p = ump
अंप
b
d
h
j
l
p
pl
st
sl
ump
અમ્પ
bump
(અથડાવું/ટેકરો)
dump
(કચરો નાખવો)
hump
(ખૂંધ)
jump
(કૂદકો)
lump
(ગાંઠ)
pump
(પંપ)
plump
(ભરાવદાર)
stump
(ઠૂંઠું/સ્ટમ્પ)
slump
(મંદી/ગબડી પડવું)
Long 'i'
'ice' words family
i + c + e = ice
आइस
d
l
m
n
r
pr
sl
sp
tw
ice
આઇસ
dice
(પાસા)
lice
(જૂ)
mice
(ઉંદરો)
nice
(સરસ/સુંદર)
rice
(ચોખા)
price
(કિંમત)
slice
(ચીરી/કાપવું)
spice
(મસાલો)
twice
(બે વાર)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો