English Course: Word Families with Gujarati Meaning - Set 10

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'ack', 'ick', 'am', 'id', 'um' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા

 કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને

 તેનો ગુજરાતી અર્થ સમજો."

🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'a'
'ack' words family
a + c + k = ack ઍક
b
h
l
p
r
s
t
bl
cr
ack ઍક
back (પાછળ/પીઠ)
hack (કાપવું)
lack (અછત)
pack (પેક કરવું)
rack (છાજલી)
sack (કોથળો)
tack (નાની ખીલી)
black (કાળો)
crack (તિરાડ)
Short 'i'
'ick' words family
i + c + k = ick ઇક
k
l
p
s
t
br
cl
qu
st
ick ઇક
kick (લાત મારવી)
lick (ચાટવું)
pick (ઉઠાવવું/પસંદ)
sick (બીમાર)
tick (ટિક કરવું)
brick (ઈંટ)
click (ક્લિક કરવું)
quick (ઝડપી)
stick (લાકડી/ચોંટાડવું)
Short 'a'
'am' words family
a + m = am એમ
d
j
r
y
cl
cr
sc
sl
sw
am એમ
dam (બંધ)
jam (જામ/ભીડ)
ram (ઘેટો/ભટકાવવું)
yam (રતાળુ)
clam (છીપ)
cram (ઠાંસીને ભરવું)
scam (કૌભાંડ)
slam (જોરથી પછાડવું)
swam (તર્યા)
Short 'i'
'id' words family
i + d = id ઇડ
b
d
h
k
l
r
gr
sk
sl
id ઇડ
bid (બોલી લગાવવી)
did (કર્યું)
hid (છુપાયેલું)
kid (બાળક)
lid (ઢાંકણ)
rid (છુટકારો)
grid (જાળી)
skid (લપસી જવું)
slid (સરક્યું)
Short 'u'
'um' words family
u + m = um અમ
g
h
m
s
ch
dr
pl
sc
sw
um અમ
gum (ગુંદર)
hum (ગણગણવું)
mum (મમ્મી)
sum (સરવાળો)
chum (મિત્ર)
drum (ઢોલ)
plum (પ્લમ ફળ)
scum (મેલ/ગંદકી)
swum (તર્યા)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru