English Course: Word Families with Gujarati Meaning - Set 6

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'aw', 'out', 'ash', 'orn', 'ink' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."


🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Vowel Team
'aw' words family
a + w = aw ઑ
j
l
p
r
s
cl
dr
fl
str
aw
jaw (જડબું)
law (કાયદો)
paw (પંજો)
raw (કાચું)
saw (કરવત/જોયું)
claw (નહોર)
draw (દોરવું/ખેંચવું)
flaw (ખામી)
straw (સ્ટ્રો/સળી)
Diphthong
'out' words family
o + u + t = out आउट
b
p
r
sc
sh
sn
sp
st
tr
out આઉટ
bout (મુકાબલો)
pout (હોઠ ફુલાવવા)
rout (હરાવવું)
scout (શોધખોળ કરનાર)
shout (બૂમ પાડવી)
snout (પ્રાણીનું નાક)
spout (નાળચું)
stout (મજબૂત)
trout (માછલીની જાત)
Short 'a'
'ash' words family
a + s + h = ash ऐश
b
c
d
g
m
r
cl
fl
sm
ash એશ
bash (જોરથી મારવું)
cash (રોકડ)
dash (દોડવું/લીટી)
gash (ઊંડો ઘા)
mash (છૂંદવું)
rash (ફોલ્લી/ઉતાવળું)
clash (અથડામણ)
flash (ઝબકારો)
smash (તોડી નાખવું)
R-controlled 'o'
'orn' words family
o + r + n = orn ऑर्न
b
c
h
m
t
w
ac
sc
th
orn ઓર્ન
born (જન્મેલું)
corn (મકાઈ)
horn (શિંગડું/ભૂંગળું)
morn (સવાર)
torn (ફાટેલું)
worn (પહેરેલું/ઘસાયેલું)
acorn (ઓક વૃક્ષનું ફળ)
scorn (તિરસ્કાર)
thorn (કાંટો)
Short 'i'
'ink' words family
i + n + k = ink इंक
l
p
s
w
bl
cl
dr
st
th
ink ઇન્ક
link (કડી/જોડવું)
pink (ગુલાબી)
sink (ડૂબવું/કુંડી)
wink (આંખ મારવી)
blink (પલકારો મારવો)
clink (રણકાર)
drink (પીવું/પીણું)
stink (દુર્ગંધ)
think (વિચારવું)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru