English Course: Word Families with Gujarati Meaning - Set 3

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'ed', 'ip', 'ug', 'ay' અને 'eep' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."


🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'e'
'ed' words family
e + d = ed एड
b
f
l
r
w
sh
bl
fl
sl
ed એડ
bed (પથારી)
fed (ખવડાવ્યું)
led (દોરવણી આપી)
red (લાલ)
wed (લગ્ન કરવા)
shed (છાપરું/ખેરવવું)
bled (લોહી વહેવું)
fled (નાસી ગયા)
sled (બરફ પર સરકતી ગાડી)
Short 'i'
'ip' words family
i + p = ip इप
d
h
l
r
s
t
z
sh
sl
ip ઇપ
dip (ડુબાડવું)
hip (થાપો)
lip (હોઠ)
rip (ચીરવું/ફાડવું)
sip (ઘૂંટડો)
tip (અણી/બક્ષિસ)
zip (ચેન)
ship (વહાણ)
slip (લપસવું)
Short 'u'
'ug' words family
u + g = ug अग
b
d
h
j
m
p
r
t
sl
ug અગ
bug (જીવડું)
dug (ખોદ્યું)
hug (ભેટવું)
jug (કુંજો)
mug (પ્યાલો)
pug (કૂતરાની એક જાત)
rug (નાની જાજમ)
tug (ખેંચવું)
slug (ગોકળગાય)
Long 'a'
'ay' words family
a + y = ay
b
d
h
l
m
p
r
s
w
ay
bay (અખાત)
day (દિવસ)
hay (સૂકું ઘાસ)
lay (મૂકવું/પાથરવું)
may (શક્યતા)
pay (ચૂકવવું)
ray (કિરણ)
say (કહેવું)
way (રસ્તો)
Long 'e'
'eep' words family
e + e + p = eep ईप
b
d
j
k
p
w
sh
sl
sw
eep ઈપ
beep (બીપનો અવાજ)
deep (ઊંડું)
jeep (જીપ)
keep (રાખવું)
peep (ડોકિયું કરવું)
weep (રડવું)
sheep (ઘેટું)
sleep (ઊંઘવું)
sweep (વાળવું)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru