English Course: Word Families with Gujarati Meaning - Set 20
"આજના ઇંગ્લિશ કોર્સના બીજા સેશનમાં આપણે 'ag', 'ig', 'og', 'ug', 'ip' જેવા શબ્દ પરિવારો શીખીશું.નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અનેતેનો ગુજરાતી અર્થ સમજો."
🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'a'
'ag' words family
a + g = ag
એગ
b
r
t
w
dr
fl
sn
st
br
ag
એગ
bag
(થેલી)
rag
(ચીંથરું)
tag
(લેબલ/ટેગ)
wag
(પૂંછડી પટપટાવવી)
drag
(ખેંચવું)
flag
(ઝંડો)
snag
(અડચણ)
stag
(નર હરણ)
brag
(બડાઈ મારવી)
Short 'i'
'ig' words family
i + g = ig
ઇગ
b
d
f
p
r
w
tw
sw
br
ig
ઇગ
big
(મોટું)
dig
(ખોદવું)
fig
(અંજીર)
pig
(ડુક્કર)
rig
(યંત્રસામગ્રી)
wig
(નકલી વાળ)
twig
(નાની ડાળખી)
swig
(મોટો ઘૂંટડો)
brig
(જેલ/વહાણ)
Short 'o'
'og' words family
o + g = og
ઑગ
d
f
h
j
l
bl
fr
sm
cl
og
ઑગ
dog
(કૂતરો)
fog
(ધુમ્મસ)
hog
(ડુક્કર)
jog
(ધીમે દોડવું)
log
(લાકડાનો ટુકડો)
blog
(બ્લોગ)
frog
(દેડકો)
smog
(ધુમાડાવાળું ધુમ્મસ)
clog
(અવરોધ)
Short 'u'
'ug' words family
u + g = ug
અગ
b
d
h
j
m
r
pl
sl
sn
ug
અગ
bug
(જીવડું)
dug
(ખોદ્યું)
hug
(ભેટવું)
jug
(જગ/કુંજો)
mug
(મગ/પ્યાલો)
rug
(જાજમ/શેતરંજી)
plug
(પ્લગ)
slug
(ગોકળગાય)
snug
(હૂંફાળું)
Short 'i'
'ip' words family
i + p = ip
ઇપ
d
h
l
r
s
t
z
cl
sl
ip
ઇપ
dip
(ડુબાડવું)
hip
(થાપો/કમરનો ભાગ)
lip
(હોઠ)
rip
(ફાડવું)
sip
(ઘૂંટડો ભરવો)
tip
(ટોચ/બક્ષિસ)
zip
(ચેન)
clip
(ક્લિપ/કાપવું)
slip
(લપસવું)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો