English Course: Word Families with Gujarati Meaning - Set 18

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'at', 'ive','op', 'uff', 'ape' જેવા શબ્દ પરિવારો શીખીશું.નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અનેતેનો ગુજરાતી અર્થ સમજો."

🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'a'
'at' words family
a + t = at ઍટ
b
c
f
h
m
p
r
s
fl
at ઍટ
bat (બેટ/ચામાચીડિયું)
cat (બિલાડી)
fat (જાડું)
hat (ટોપી)
mat (સાદડી)
pat (થપથપાવવું)
rat (ઉંદર)
sat (બેઠા)
flat (સપાટ)
Long 'i'
'ive' words family
i + v + e = ive આઇવ
d
f
h
j
dr
ch
str
thr
al
ive આઇવ
dive (ડૂબકી મારવી)
five (પાંચ)
hive (મધપૂડો)
jive (નૃત્ય)
drive (હંકારવું)
chive (લીલી ડુંગળી)
strive (સંઘર્ષ કરવો)
thrive (વિકાસ કરવો)
alive (જીવંત)
Short 'o'
'op' words family
o + p = op ઑપ
c
h
m
p
t
cr
dr
sh
st
op ઑપ
cop (પોલીસ)
hop (કૂદવું)
mop (પોતું કરવું)
pop (ફૂટવું)
top (ટોચ)
crop (પાક)
drop (ટીપું/પડવું)
shop (દુકાન)
stop (થોભવું)
Short 'u'
'uff' words family
u + f + f = uff અફ
b
c
h
m
p
bl
fl
gr
st
uff અફ
buff (ચમકાવવું)
cuff (કાંડાનો પટ્ટો)
huff (ફૂંફાડો)
muff (હાથનું મોજું)
puff (ફૂંક મારવી)
bluff (છેતરવું)
fluff (રુવાંટી)
gruff (કર્કશ અવાજ)
stuff (વસ્તુ/સામાન)
Long 'a'
'ape' words family
a + p + e = ape એપ
c
g
n
t
sh
dr
gr
scr
cr
ape એપ
cape (કેપ/કપડું)
gape (મોં ખુલ્લું રાખવું)
nape (ગરદનનો પાછળનો ભાગ)
tape (પટ્ટી)
shape (આકાર)
drape (પડદો)
grape (દ્રાક્ષ)
scrape (ખરચવું/ઉઝરડો)
crepe (કાપડનો પ્રકાર)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru