English Course: Word Families with Gujarati Meaning - Set 16
"આજના ઇંગ્લિશ કોર્સના બીજા સેશનમાં આપણે 'ain', 'ook', 'oom', 'eet', 'ile' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."
🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Long 'a'
'ain' words family
a + i + n = ain
એઇન
m
p
r
br
ch
dr
gr
pl
tr
ain
એઇન
main
(મુખ્ય)
pain
(દુખાવો)
rain
(વરસાદ)
brain
(મગજ)
chain
(સાંકળ)
drain
(ગટર/ખાલી કરવું)
grain
(અનાજ)
plain
(સાદું/મેદાન)
train
(આગગાડી/તાલીમ)
Short 'oo'
'ook' words family
o + o + k = ook
ઉક
b
c
h
l
n
t
br
cr
sh
ook
ઉક
book
(પુસ્તક)
cook
(રસોઈ કરવી)
hook
(આંકડી)
look
(જોવું)
nook
(ખૂણો)
took
(લીધું)
brook
(નાનું ઝરણું)
crook
(ઠગ/વાંકું)
shook
(હલાવ્યું)
Long 'oo'
'oom' words family
o + o + m = oom
ઊમ
b
d
l
r
z
bl
br
gl
gr
oom
ઊમ
boom
(ધડાકો)
doom
(વિનાશ)
loom
(સાળ/કાપડ વણવાનું)
room
(ઓરડો)
zoom
(મોટું કરવું)
bloom
(ખીલવું)
broom
(સાવરણી)
gloom
(ઉદાસી/અંધકાર)
groom
(વરરાજા)
Long 'e'
'eet' words family
e + e + t = eet
ઈટ
b
f
m
gr
sh
sw
fl
str
tw
eet
ઈટ
beet
(બીટ)
feet
(પગ)
meet
(મળવું)
greet
(આવકારવું)
sheet
(ચાદર/કાગળ)
sweet
(મીઠું/ગળ્યું)
fleet
(કાફલો)
street
(શેરી)
tweet
(પક્ષીનો અવાજ)
Long 'i'
'ile' words family
i + l + e = ile
આઇલ
f
m
p
t
v
wh
sm
st
ex
ile
આઇલ
file
(ફાઈલ)
mile
(માઈલ/અંતર)
pile
(ઢગલો)
tile
(ટાઇલ)
vile
(દુષ્ટ)
while
(જ્યારે)
smile
(સ્મિત)
stile
(કઠેડો)
exile
(દેશનિકાલ)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો