English Course: Word Families with Gujarati Meaning - Set 15
"આજના ઇંગ્લિશ કોર્સના બીજા સેશનમાં આપણે 'and', 'oop', 'ark', 'ound', 'atch' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."
🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'a'
'and' words family
a + n + d = and
ઍન્ડ
b
h
l
s
br
gl
gr
st
bl
and
ઍન્ડ
band
(બેન્ડ/પટ્ટી)
hand
(હાથ)
land
(જમીન)
sand
(રેતી)
brand
(બ્રાન્ડ/છાપ)
gland
(ગ્રંથિ)
grand
(ભવ્ય)
stand
(ઊભા રહેવું)
bland
(નરમ/સ્વાદહીન)
Vowel Team
'oop' words family
o + o + p = oop
ઊપ
c
h
l
dr
sc
sn
st
sw
tr
oop
ઊપ
coop
(પાંજરું)
hoop
(રીંગ)
loop
(ગાળિયો)
droop
(નમી જવું)
scoop
(ચમચો/ઉપાડવું)
snoop
(જાસૂસી કરવી)
stoop
(નમવું)
swoop
(ઝડપથી નીચે આવવું)
troop
(લશ્કરની ટુકડી)
R-controlled 'a'
'ark' words family
a + r + k = ark
આર્ક
b
d
l
m
p
sh
sn
sp
st
ark
આર્ક
bark
(ભસવું)
dark
(અંધારું)
lark
(એક પક્ષી)
mark
(નિશાન)
park
(બગીચો)
shark
(શાર્ક માછલી)
snark
(કાલ્પનિક પ્રાણી)
spark
(તણખો)
stark
(સંપૂર્ણ/કઠોર)
Diphthong
'ound' words family
o + u + n + d = ound
આઉન્ડ
b
f
h
m
p
r
s
gr
ast
ound
આઉન્ડ
bound
(બંધાયેલું/બાધ્ય)
found
(મળ્યું)
hound
(શિકારી કૂતરો)
mound
(ટેકરો)
pound
(પાઉન્ડ/ખાંડવું)
round
(ગોળ)
sound
(અવાજ)
ground
(જમીન/મેદાન)
astound
(ચકિત કરવું)
Short 'a'
'atch' words family
a + t + c + h = atch
ઍચ
b
c
h
l
m
p
sn
scr
th
atch
ઍચ
batch
(જૂથ/બેચ)
catch
(પકડવું)
hatch
(ઈંડું સેવવું)
latch
(આગળો/કડી)
match
(મેચ/દિવાસળી)
patch
(થીગડું)
snatch
(આંચકી લેવું)
scratch
(ખંજવાળવું)
thatch
(છાપરું/ઘાસ)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો