English Course: Word Families with Gujarati Meaning - Set 12
"આજના ઇંગ્લિશ કોર્સના બીજા સેશનમાં આપણે 'ad', 'end', 'ush', 'ore', 'ool' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા
કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને
તેનો ગુજરાતી અર્થ સમજો."
🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'a'
'ad' words family
a + d = ad
ઍડ
b
d
h
l
m
p
s
gl
br
ad
ઍડ
bad
(ખરાબ)
dad
(પિતા)
had
(હતું)
lad
(છોકરો)
mad
(પાગલ/ગુસ્સે)
pad
(ગાદી/પેડ)
sad
(ઉદાસ)
glad
(ખુશ)
brad
(નાની ખીલી)
Short 'e'
'end' words family
e + n + d = end
એન્ડ
b
l
m
r
s
t
bl
sp
tr
end
એન્ડ
bend
(વાળવું)
lend
(ઉધાર આપવું)
mend
(સુધારવું/સાંધવું)
rend
(ફાડવું)
send
(મોકલવું)
tend
(ધ્યાન રાખવું)
blend
(મિશ્રણ કરવું)
spend
(ખર્ચ કરવું)
trend
(વલણ)
Short 'u'
'ush' words family
u + s + h = ush
અશ
b
g
h
l
m
p
r
cr
fl
ush
અશ
bush
(ઝાડવાં)
gush
(ઉભરો/પ્રવાહ)
hush
(ચુપ રહેવું)
lush
(લીલુંછમ)
mush
(પોચો લોંદો)
push
(ધક્કો મારવો)
rush
(ઉતાવળ કરવી)
crush
(કચડવું)
flush
(ફ્લશ કરવું/લાલાશ)
R-controlled 'o'
'ore' words family
o + r + e = ore
ઓર
b
c
f
m
p
s
t
ch
sc
ore
ઓર
bore
(કંટાળો આવવો)
core
(મુખ્ય ભાગ)
fore
(આગળનું)
more
(વધારે)
pore
(છિદ્ર)
sore
(દુખાવો)
tore
(ફાડી નાખ્યું)
chore
(રોજિંદુ કામ)
score
(ગુણ/સ્કોર)
Vowel Team
'ool' words family
o + o + l = ool
ઊલ
c
f
p
t
w
dr
sp
st
sch
ool
ઊલ
cool
(ઠંડુ/શાંત)
fool
(મૂર્ખ)
pool
(કુંડ/તળાવ)
tool
(સાધન/ઓજાર)
wool
(ઊન)
drool
(લાળ પડવી)
spool
(ફીરકી)
stool
(સ્ટૂલ/બેઠક)
school
(શાળા)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો