Dhoran 8 English Unit 1 Rhyming Words MCQ | Blueprint Question 3 (EN816)

ધોરણ 8 અંગ્રેજી | Unit 1 | Blueprint Question 3 (EN816)

Rhyming Words MCQ Quiz (સમાન પ્રાસવાળા શબ્દો)

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષક મિત્રો, 'Exam Guru' બ્લોગ પર તમારું સ્વાગત છે.

ગુજરાત બોર્ડની ધોરણ 8 ની નવીનતમ બ્લૂ પ્રિન્ટ મુજબ પ્રશ્ન ક્રમાંક 3 માં અધ્યયન નિષ્પત્તિ EN816 (વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે) આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નમાં વિદ્યાર્થીએ આપેલા શબ્દનો સમાન પ્રાસવાળો શબ્દ (Rhyming Word) વિકલ્પોમાંથી શોધવાનો હોય છે. આ પ્રશ્ન 5 ગુણનો હોય છે.

આ પોસ્ટમાં Unit-1 (I Will Be That) ના આધારે પેપર સેટરની દ્રષ્ટિએ પૂછાઈ શકે તેવા 40 'Rhyming Words' ના MCQ તૈયાર કરવામાં આવ્યા છે. સાચો વિકલ્પ પસંદ કરો અને ઇન્ટરેક્ટિવ રીતે પરીક્ષાની તૈયારી કરો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru