Dhoran 8 English Unit 4 Correct Spelling MCQ | Blueprint Question 5 (EN813)
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષક મિત્રો, 'Exam Guru' બ્લોગ પર તમારું સ્વાગત છે.
તાજેતરમાં લેવાયેલી ત્રિમાસિક કસોટીઓ અને ગુજરાત બોર્ડની નવીનતમ બ્લૂ પ્રિન્ટ મુજબ પ્રશ્ન ક્રમાંક 5 માં અધ્યયન નિષ્પત્તિ EN813 (નવા શબ્દો જાણે છે અને ઉપયોગ કરે છે) આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નમાં વિદ્યાર્થીએ આપેલા 4 વિકલ્પોમાંથી સાચો સ્પેલિંગ (Correct Spelling) પસંદ કરવાનો હોય છે. આ પ્રશ્ન 5 ગુણનો હોય છે.
આ પોસ્ટમાં Unit-4 (Tell Me Why?) ના પાઠ્યપુસ્તકના અઘરા શબ્દોમાંથી પેપર સેટરની દ્રષ્ટિએ પૂછાઈ શકે તેવા 40 સ્પેલિંગના MCQ તૈયાર કરવામાં આવ્યા છે. સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી વોકેબ્યુલરી (Vocabulary) ચકાસો!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો