મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025-26: બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન શરૂ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના
ખાલી પડેલ જગ્યાઓ ભરવા અંગેની મહત્વની જાહેરાત (૨૦૨૫-૨૬)
ખાસ નોંધ: જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ બાકી રહી ગયું છે, તેમના માટે પોર્ટલ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.
🗓️ કાર્યક્રમની વિગત
| પોર્ટલ શરૂ થવાની તારીખ | ૦૧/૦૧/૨૦૨૬ (સવારે ૧૧:૦૦ કલાકથી) |
| અંતિમ તારીખ | ૧૫/૦૧/૨૦૨૬ |
| અધિકૃત વેબસાઈટ | http://gssyguj.in |
✅ કોણ પાત્ર છે?
- ૧૨/૦૪/૨૦૨૫ ના રોજ લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ.
- જેમનો સમાવેશ પ્રથમ કામચલાઉ મેરીટ યાદીમાં થયો હતો.
- પરંતુ, જેમનું રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ કરવાનું બાકી રહી ગયું છે.
- જેમનો પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં સમાવેશ થયો નથી.
તમારું ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંકસૂચના: રજીસ્ટ્રેશન માટેના જરૂરી આધાર-પુરાવા વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે. વધુ વિગતો માટે સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું.
નિયામક, કમિશનર શાળાઓની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જાહેર હિતમાં પ્રસિદ્ધ.
Digital Gujarat
Education News Gujarat
GSSY 2025
Gujarat School News
Gyan Sadhana Merit Scholarship
Sarkari Yojana
Scholarship
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો